જ્યારે આપેલ દળના વાયુને ગરમ કરવામાં આવે છે ત્યારે કદ $V$ અને નિરપેક્ષ તાપમાન $T$ વચ્ચેનો આલેખ મેળવવામાં આવે છે. અવસ્થા-$1$ થી અવસ્થા-$2$ સુધીની ગરમ કરવાની પ્રક્રિયા દરમિયાન,દબાણ

  • A
    સમાન રહ્યું
  • B
    ઘટ્યું
  • C
    વધ્યું
  • D
    ઉપરનામાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

બોઈલના નિયમ અનુસાર, $PV$ નો ગુણાકાર અચળ રહે છે. $PV$ નો $SI$ એકમ કોના જેવો જ છે?

એક આદર્શ વાયુ માટે,જ્યારે તાપમાન અને દબાણ અનુક્રમે $T_0$ અને $P_0$ હોય ત્યારે વાયુની ઘનતા $\varrho_0$ છે. જ્યારે વાયુનું તાપમાન $2 T_0$ થાય,ત્યારે તેનું દબાણ $3 P_0$ બને છે. નવી ઘનતા કેટલી હશે?

આદર્શ વાયુ માટે દબાણ $P$,તાપમાન $T$ અને કદ $V$ છે,જ્યાં દરેક અણુનું દળ $m$ છે,તો વાયુની ઘનતા કેટલી થશે? ($k$ એ બોલ્ટઝમેન અચળાંક છે)

આદર્શ વાયુ માટે $\alpha_V$ નું મૂલ્ય શેના પર આધાર રાખે છે?

બોઈલના નિયમનું પાલન થાય તે માટે વાયુ કેવો હોવો જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo