$A = 30^{\circ}$ ખૂણાવાળા પ્રિઝમ પર એક પ્રકાશનું કિરણ $60^{\circ}$ ના આપાતકોણે આપાત થાય છે. જો નિર્ગમન કિરણ આપાત કિરણ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવતું હોય,તો પ્રિઝમનો વક્રીભવનાંક શોધો $:-$

  • A
    $\sqrt{2}$
  • B
    $\sqrt{3} / 2$
  • C
    $\sqrt{3}$
  • D
    $\sqrt{2} / 3$

Explore More

Similar Questions

આકૃતિમાં કાચનું એક ત્રિકોણીય પ્રિઝમ દર્શાવેલ છે. જો $\theta = 45^o$ હોય,તો એક સપાટી પર લંબરૂપે આપાત થતું કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે છે. કાચનો વક્રીભવનાંક કેટલો હશે?

એક પ્રિઝમ જેનો વક્રીભવનાંક $\sqrt{2}$ અને પ્રિઝમ કોણ $30^{\circ}$ છે,તેની એક વક્રીભવનકારક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. જો આપાતકોણ કેટલો હોય તો બીજી વક્રીભવનકારક સપાટી પર આપાત થતું પ્રકાશનું કિરણ પોતાનો માર્ગ પાછો ખેંચશે? $\left[\sin \frac{\pi}{6}=0.5\right]$

એક એક્રોમેટિક પ્રિઝમ ક્રાઉન ગ્લાસ પ્રિઝમ $(A_C = 19^o)$ અને ફ્લિન્ટ ગ્લાસ પ્રિઝમ $(A_F = 6^o)$ દ્વારા બનાવવામાં આવે છે. જો જાંબલી પ્રકાશ માટે વક્રીભવનાંક $\mu_{v,C} = 1.5$ અને $\mu_{v,F} = 1.66$ હોય,તો લાલ રંગના કિરણ માટે પરિણામી વિચલન......$^o$ થશે.

Difficult
View Solution

પાતળા પ્રિઝમ માટે ${D_m} = A({n_{21}} - 1)$ સૂત્ર તારવો.

Difficult
View Solution

$4^o$ ના ખૂણાવાળો અને $1.54$ વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી બનેલો એક પાતળો પ્રિઝમ $P_1$,$1.72$ વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી બનેલા બીજા પાતળા પ્રિઝમ $P_2$ સાથે જોડવામાં આવે છે જેથી વિચલન વગરનું વિભાજન (dispersion without deviation) ઉત્પન્ન થાય. પ્રિઝમ $P_2$ નો ખૂણો ......$^o$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo