એક બિંદુવત વિદ્યુતભાર '$Q$' ને પોલા વાહક ગોળાની અંદર એક બિંદુ પર મૂકવામાં આવે છે. નીચેનામાંથી કઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ભાત સાચી છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

એક વિદ્યુતભાર $q$ ને નળાકાર પાત્રના ખુલ્લા છેડાના કેન્દ્ર પર મૂકવામાં આવે છે. પાત્રની સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

જો વિદ્યુતક્ષેત્ર $\vec{E} = (5 \hat{i} + 4 \hat{j} + 9 \hat{k})$ દ્વારા આપવામાં આવે,તો $Y-Z$ સમતલમાં રહેલા $20$ એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ (એકમમાં) કેટલું હશે?

$a$ બાજુવાળા ઘનના ખૂણા પર $q$ જેટલો વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે. તો ઘનમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

$L$ બાજુવાળા ઘનના કેન્દ્રમાં $+q$ બિંદુવત વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે. ઘનમાંથી બહાર આવતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo