મનુષ્યના માત્ર એક $X$ રંગસૂત્રના અસમજાત ભાગ પર હાજર પ્રચ્છન્ન જનીન . . . . . . .

  • A
    પ્લીઓટ્રોપિઝમનું કારણ બનશે
  • B
    માત્ર સ્ત્રીઓમાં અભિવ્યક્ત થશે
  • C
    માત્ર પુરુષોમાં અભિવ્યક્ત થશે
  • D
    પુરુષો કે સ્ત્રીઓ બંનેમાંથી કોઈમાં અભિવ્યક્ત થશે નહીં

Explore More

Similar Questions

રીસેસિવ (પ્રચ્છન્ન) જનીન જે હંમેશા તેની અસર દર્શાવે છે,તે છે:

બધા મનુષ્યોમાં દૈહિક રંગસૂત્રની સંખ્યા કેટલી હોય છે?

$XO$ પ્રકારનું લિંગ નિશ્ચયન શેમાં જોવા મળે છે?

ક્યારેક $XX$ નર અને $XY$ માદા ............. ને કારણે ઉત્પન્ન થાય છે.

તફાવત આપો: મનુષ્યમાં લિંગ નિશ્ચયન અને ડ્રોસોફિલામાં લિંગ નિશ્ચયન.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo