$1 \ C$ વિદ્યુતભાર જમા કરે છે:

  • A
    $10.8 \ g$ $Ag$
  • B
    $96500 \ g$ $Ag$
  • C
    $Ag$ નો વિદ્યુતરાસાયણિક તુલ્યાંક
  • D
    $Ag$ ના વિદ્યુતરાસાયણિક તુલ્યાંક કરતા અડધો

Explore More

Similar Questions

આયનીય સંયોજન સામાન્ય રીતે શું હોય છે?

નિષ્ક્રિય ધ્રુવનો ઉપયોગ કરીને $NaBr$ ના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજન દરમિયાન કઈ નીપજો બને છે?

અતિ સાંદ્ર $H_2SO_4$ દ્રાવણના વિદ્યુતવિભાજન દરમિયાન એનોડ પર નીચેનામાંથી કઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે?

નીચેનામાંથી કયા સંયોજનના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પસાર કરવાથી તેનું વિઘટન થશે નહીં?

એક ઇલેક્ટ્રોલાઇટ (વિદ્યુતવિભાજ્ય):

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo