સંયુગ્મી એસિડ-બેઇઝની જોડી શેના દ્વારા અલગ પડે છે?

  • A
    ઇલેક્ટ્રોન
  • B
    પ્રોટોન
  • C
    ન્યુટ્રોન
  • D
    હાઇડ્રોક્સિલ ગ્રુપ

Explore More

Similar Questions

$HCl + H_2O \rightleftharpoons H_3O^{+} + Cl^{-}$ પ્રક્રિયામાં,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$25^{\circ} C$ તાપમાને,ફોર્મિક એસિડનો $K_{a} = 1.8 \times 10^{-4}$ છે. $HCOO^{-}$ નો $K_{b}$ કેટલો થશે?

એસિડ એ એક એવું સંયોજન છે જે આપે છે ($Bronsted-Lowry$ ખ્યાલ):

$BF_3$ ............. મુજબ એસિડ તરીકે વર્તે છે.

નીચેના માટે સંયુગ્મી એસિડ (conjugate acid) અને સંયુગ્મી બેઇઝ (conjugate base) આપો:
$(i)$ $(CH_3)_2NH$
$(ii)$ $HPO_4^{2-}$
$(iii)$ $HS^{-}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo