$0.8 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $0.3 \ dm^3$ પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે છે. $300 \ K$ તાપમાને આ દ્રાવણનું અભિસરણ દબાણ $0.2 \ atm$ છે. દ્રાવ્યનું મોલર દળ ગણો. $[R = 0.082 \ atm \ dm^3 \ K^{-1} \ mol^{-1}]$

  • A
    $300 \ g \ mol^{-1}$
  • B
    $340 \ g \ mol^{-1}$
  • C
    $328 \ g \ mol^{-1}$
  • D
    $352 \ g \ mol^{-1}$

Explore More

Similar Questions

$25 \, mg$ $K_{2}SO_{4}$ ને $2 \, L$ પાણીમાં $25^{\circ} C$ તાપમાને ઓગાળીને બનાવેલા દ્રાવણનું અભિસરણ દબાણ નક્કી કરો,એમ ધારીને કે તે સંપૂર્ણપણે વિયોજિત થાય છે.

$100 \ mL$ દીઠ $1.05 \ g$ ધરાવતું પદાર્થનું દ્રાવણ $3 \% (w/v)$ ગ્લુકોઝના દ્રાવણ સાથે આઈસોટોનિક (સમઅભિસારી) માલૂમ પડ્યું. તો તે પદાર્થનું આણ્વીય દળ કેટલું હશે?

અભિસરણ (Osmosis) માં:

દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

દ્રાવ્ય $A$ નું $1.17 \%$ દ્રાવણ ગ્લુકોઝના $7.2 \%$ દ્રાવણ સાથે આઈસોટોનિક (સમઅભિસારી) છે. જો દ્રાવ્ય $A$ નું આણ્વીય દળ $58.5$ હોય, તો વોન્ટ હોફ અવયવ '$i$' નું મૂલ્ય કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo