$C_1$ મૂલ્યના $10$ કેપેસિટરોના શ્રેણી જોડાણને $4V$ ના સ્થિતિમાનના તફાવત ધરાવતા સ્ત્રોત દ્વારા ચાર્જ કરવામાં આવે છે. જ્યારે $C_2$ મૂલ્યના $8$ કેપેસિટરોના સમાંતર જોડાણને $V$ ના સ્થિતિમાનના તફાવત ધરાવતા સ્ત્રોત દ્વારા ચાર્જ કરવામાં આવે છે,ત્યારે તેમાં સંગ્રહિત કુલ ઉર્જા પ્રથમ જોડાણ જેટલી જ હોય છે. $C_2$ નું મૂલ્ય શોધો.

  • A
    $\frac{C_1}{5}$
  • B
    $\frac{8}{5} C_1$
  • C
    $\frac{64}{5} C_1$
  • D
    $\frac{C_1}{40}$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,$C = 6\,\mu F$ છે. $C$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુતભાર......$\mu C$ છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $C$ કેપેસિટન્સ ધરાવતા પાંચ કેપેસિટરોને જોડવામાં આવ્યા છે. જો તેમનું પરિણામી કેપેસિટન્સ $2 \mu F$ હોય,તો દરેક કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું હશે ($\mu F$ માં)?

આકૃતિમાં ત્રણ કેપેસિટર તેમની કેપેસીટન્સ અને તેમના સંબંધિત બ્રેકડાઉન વોલ્ટેજ સાથે દર્શાવેલ છે. સ્ત્રોતનો મહત્તમ બાહ્ય $emf$ $(E)$ કેટલો હોવો જોઈએ જેથી કોઈ પણ કેપેસિટર બ્રેકડાઉન ન થાય?

$6\, \mu F, 3\, \mu F$ અને $9\, \mu F$ મૂલ્ય ધરાવતા ત્રણ કેપિસિટરોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. આ સંયોજનને $10\, V$ ની બેટરી સાથે જોડવામાં આવે છે. $9\, \mu F$ કેપિસિટરની પ્લેટો વચ્ચેનો સ્થિતિમાન તફાવત કેટલા $V$ હશે?

$4 \mu F$ અને $6 \mu F$ કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટરને $500 \ V$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. $4 \mu F$ ના કેપેસિટર પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે ($V$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo