$3 \, V$ ની રેન્જ અને $200 \, \Omega$ અવરોધ ધરાવતા વોલ્ટમીટરને કઈ રેન્જ ધરાવતા એમીટરમાં રૂપાંતરિત કરી શકાતું નથી?

  • A
    $10 \, mA$
  • B
    $100 \, mA$
  • C
    $1 \, A$
  • D
    $10 \, A$

Explore More

Similar Questions

એક મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટરની સંવેદનશીલતા $s$ છે. જો ગેલ્વેનોમીટરના અવરોધના $\frac{1}{8}$ ભાગનો શંટ તેને જોડવામાં આવે,તો તેની નવી સંવેદનશીલતા કેટલી થશે?

જ્યારે $100 \Omega$ નો અવરોધ $R$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે,ત્યારે તેની રેન્જ $V$ છે. તેની રેન્જ બમણી કરવા માટે,$1000 \Omega$ નો અવરોધ શ્રેણીમાં જોડવામાં આવે છે. $R$ શોધો. ($\Omega$ માં)

એક મૂવિંગ કોઈલ ગેલ્વેનોમીટરમાં $175$ આંટા અને $1 \, cm^2$ ક્ષેત્રફળ ધરાવતી કોઈલ છે. તે $10^{-6} \, N \cdot m/rad$ નો ટોર્સન અચળાંક ધરાવતી ટોર્સન બેન્ડનો ઉપયોગ કરે છે. કોઈલને તેના સમતલને સમાંતર ચુંબકીય ક્ષેત્ર $B$ માં મૂકવામાં આવે છે. $1 \, mA$ ના પ્રવાહ માટે કોઈલ $10^{\circ}$ જેટલું કોણાવર્તન દર્શાવે છે. $B$ નું મૂલ્ય (ટેસ્લામાં) આશરે કેટલું હશે?

જ્યારે $200\Omega$ નો અવરોધ $G$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે, ત્યારે તેની રેન્જ $V$ છે. તેની રેન્જ ત્રણ ગણી કરવા માટે, $2000\Omega$ નો અવરોધ શ્રેણીમાં જોડવામાં આવે છે. $G$ નું મૂલ્ય કેટલું હશે ($\Omega$ માં)?

$10 \, mA$ ની રેન્જ ધરાવતા મિલિએમીટરના કોઈલનો અવરોધ $1 \, \Omega$ છે. તેને $10 \, V$ ની રેન્જ ધરાવતા વોલ્ટમીટર તરીકે વાપરવા માટે,તેની સાથે શ્રેણીમાં જોડવો પડતો અવરોધ ............. $\Omega$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo