$R$ ત્રિજ્યા ધરાવતી કાગળની તકતીમાં $r$ ત્રિજ્યાનું કાણું છે. તે $T$ પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહી પર તરે છે. તકતી પર લાગતું પૃષ્ઠતાણનું બળ કેટલું હશે?

  • A
    $2 \pi T(R-r)$
  • B
    $2 \pi T(R+r)$
  • C
    $3 \pi T R$
  • D
    $4 \pi T(R+r)$

Explore More

Similar Questions

પાણી ગરમ કરતી વખતે,પાત્રના તળિયે બનતા પરપોટા છૂટા પડીને ઉપર આવે છે. ધારો કે પરપોટા $R$ ત્રિજ્યાના ગોળાઓ છે અને પાત્રના તળિયે $r$ ત્રિજ્યાનો વર્તુળાકાર સંપર્ક બનાવે છે. જો $r << R$ હોય અને પાણીનું પૃષ્ઠતાણ $T$ હોય,તો પરપોટા છૂટા પડે તે પહેલાં $r$ નું મૂલ્ય શોધો. (પાણીની ઘનતા $\rho_{w}$ છે)

પાણીના કયા ગુણધર્મને કારણે કપૂરના નાના કણો પાણીની સપાટી પર નાચે છે?

$5\, cm$ ત્રિજ્યા ધરાવતી એક વર્તુળાકાર પ્લેટને પાણીની સપાટી પરથી ખેંચવા માટે જરૂરી બળ શોધો,જ્યાં પાણીનું પૃષ્ઠતાણ $75\, dynes/cm$ છે.

$d$ જાડાઈ અને $\rho$ ઘનતા ધરાવતું સ્ટીલનું સિક્કું $T$ પૃષ્ઠતાણ ધરાવતા પાણી પર તરે છે. સિક્કાની ત્રિજ્યા $R$ કેટલી હશે? [ $g$ = ગુરુત્વાકર્ષણ પ્રવેગ]

પ્રવાહીની મુક્ત સપાટી સંકોચાઈ જવાની વૃત્તિ ધરાવે છે. આ ગુણધર્મને ...... કહેવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo