એક ન્યુક્લિયસ બે ન્યુક્લિયર ભાગોમાં વિભાજિત થાય છે,જેમના વેગનો ગુણોત્તર $2:1$ છે. તેમના ન્યુક્લિયર ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $\sqrt{2}$
  • B
    $1/2$
  • C
    $1/2^{1/3}$
  • D
    $1/\sqrt{2}$

Explore More

Similar Questions

ન્યુક્લિયર બળની રેન્જ (અવધિ) કેટલી છે?

જો $_{13}^{27}Al$ ની ત્રિજ્યા $3.6 \ fm$ હોય,તો $_{52}^{125}Te$ ન્યુક્લિયસની ત્રિજ્યા ........ $fm$ થશે.

પરમાણુ સ્તરે પ્રકૃતિમાં સૌથી નિર્બળ બળ કયું છે?

નીચેનામાંથી કયું મૂલ્ય ન્યુક્લિયર ઘનતાનો સાચો ક્રમ છે?

સ્થિર રહેલું એક ભારે ન્યુક્લિયસ બે ટુકડાઓમાં વિભાજિત થાય છે જે $3: 1$ ના ગુણોત્તરમાં વેગ સાથે ગતિ કરે છે. તો આ ટુકડાઓની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo