આદર્શ વાયુ $(\gamma = 5/3)$ ના એક નમૂનાને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. જો વાયુને $100 \ J$ ઉષ્મા આપવામાં આવે,તો વાયુ દ્વારા થયેલ કાર્ય કેટલું હશે ($J$ માં)?

  • A
    $150$
  • B
    $60$
  • C
    $40$
  • D
    $250$

Explore More

Similar Questions

$2$ મોલ એક પરમાણ્વિક વાયુનું તાપમાન $273 \ K$ થી $373 \ K$ કરવા માટે જરૂરી ઉષ્માઊર્જા શોધો. (પ્રક્રિયામાં કોઈ કાર્ય થતું નથી.) ($R$ માં)

આઈસોકોરિક (isochoric) પરિસ્થિતિઓમાં આદર્શ વાયુને આપવામાં આવતી ઉષ્મા ઊર્જા $dQ$ છે. જો $dU$ અને $dW$ અનુક્રમે આંતરિક ઊર્જામાં થતો ફેરફાર અને થયેલ કાર્ય દર્શાવતા હોય,તો:

જ્યારે વાયુના દળનું કદ અચળ દબાણ $P$ પર $V$ થી બદલાઈને $2V$ થાય છે,ત્યારે તેની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર કેટલો હશે? (જ્યાં $\gamma$ એ $C_p$ અને $C_v$ નો ગુણોત્તર છે)

દબાણ $(P)$ અને કદ $(V)$ વચ્ચેનો નીચેનામાંથી કયો આલેખ સમકદ (isochoric) પ્રક્રિયાને યોગ્ય રીતે દર્શાવે છે?

$3.00 \, mol$ આદર્શ દ્વિપરમાણ્વીય વાયુનું તાપમાન વાયુનું દબાણ બદલ્યા વગર $40.0^{\circ} C$ જેટલું વધારવામાં આવે છે. વાયુના અણુઓ પરિભ્રમણ કરે છે પરંતુ દોલન કરતા નથી. જો વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર અને વાયુ દ્વારા થયેલા કાર્યનો ગુણોત્તર $\frac{x}{10}$ હોય,તો $x$ નું મૂલ્ય (નજીકના પૂર્ણાંકમાં) કેટલું થશે? (આપેલ છે: $R = 8.31 \, J \, mol^{-1} K^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo