એક કોષનું emf $2 \, V$ છે અને તેનો આંતરિક અવરોધ $0.1 \, \Omega$ છે. તેને $3.9 \, \Omega$ ના બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે. કોષના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે ($V$ માં)?

  • A
    $1.95$
  • B
    $1.5$
  • C
    $2$
  • D
    $1.8$

Explore More

Similar Questions

$30\,V, 90\,W$ રેટિંગ ધરાવતા બલ્બને $120\,V$ ના સપ્લાય પર ચલાવવો છે. તેની સાથે શ્રેણીમાં કેટલો અવરોધ ($\Omega$ માં) જોડવો પડે?

$10 \, \Omega$ ના અવરોધમાં વહેતો વિદ્યુતપ્રવાહ શોધો.

Difficult
View Solution

આપેલ પરિપથમાં,કોષનો ટર્મિનલ પોટેન્શિયલ તફાવત કેટલો છે ($ V$ માં)?

$x$ અને $y$ વચ્ચેના પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થશે?

હીટર કોઈલનો અવરોધ $110\, \Omega$ છે. તેની સાથે સમાંતરમાં એક અવરોધ $R$ જોડવામાં આવે છે અને આ સંયોજનને $11\, \Omega$ ના અવરોધ સાથે શ્રેણીમાં $220\, V$ ની મેઈન લાઈન સાથે જોડવામાં આવે છે. હીટર $110\, W$ ના પાવર સાથે કાર્ય કરે છે. તો $R$ નું મૂલ્ય $\Omega$ માં કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo