અસમાન આડછેદ ધરાવતા ધાતુના વાહકમાંથી સ્થાયી વિદ્યુતપ્રવાહ વહે છે. વાહકની લંબાઈ સાથે નીચેનામાંથી કઈ રાશિ અચળ રહે છે?

  • A
    વિદ્યુતક્ષેત્ર
  • B
    પ્રવાહ ઘનતા
  • C
    વિદ્યુતપ્રવાહ
  • D
    ડ્રિફ્ટ ઝડપ

Explore More

Similar Questions

અસમાન આડછેદ ધરાવતા ધાતુના વાહકમાં સ્થાયી પ્રવાહ વહે છે. વાહકની લંબાઈ સાથે કઈ રાશિ/રાશિઓ અચળ રહે છે?

એક વાયરમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ સમય સાથે $I = I_0 + \beta t$ મુજબ બદલાય છે,જ્યાં $I_0 = 20 \ A$ અને $\beta = 3 \ A/s$ છે. $20 \ s$ માં વાયરના આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભાર કેટલો હશે ($C$ માં)?

$62.5 \times 10^{18}$ ઇલેક્ટ્રોન પ્રતિ સેકન્ડ $0.1 \, m^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી વહે છે. વહેતા પ્રવાહનું મૂલ્ય ............ $A$ હશે.

વિદ્યુત કોષના ઇલેક્ટ્રોડ્સ વચ્ચે વિદ્યુત પ્રવાહની દિશા લખો.

$20 \text{ A}$ ના પ્રવાહ દ્વારા $1 \text{ કલાક } 30 \text{ મિનિટ}$ ના સમયગાળામાં વહન પામતો વિદ્યુતભારનો જથ્થો કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo