$50 \ \Omega$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરને $8 \ V$ ની બેટરી સાથે શ્રેણીમાં $3950 \ \Omega$ ના અવરોધ સાથે જોડવામાં આવે છે. ગેલ્વેનોમીટરમાં $30$ કાપાનું પૂર્ણ સ્કેલ આવર્તન મળે છે. આ આવર્તનને $15$ કાપા સુધી ઘટાડવા માટે શ્રેણીમાં રાખવો પડતો અવરોધ . . . . . . $\Omega$ હોવો જોઈએ.

  • A
    $7900$
  • B
    $1950$
  • C
    $2000$
  • D
    $7950$

Explore More

Similar Questions

એક ગેલ્વેનોમીટરમાંથી $0.1 \ A$ વિદ્યુતપ્રવાહ પસાર થતા $25$ કાપાનું કોણાવર્તન મળે છે. તો ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા કેટલી હશે ($div/A$ માં)?

એક ગેલ્વેનોમીટર કોઈલનો અવરોધ $50 \Omega$ છે અને મીટર $5 \text{ mA}$ ના પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ ડિફ્લેક્શન દર્શાવે છે. આ ગેલ્વેનોમીટરને $0-20 \text{ V}$ ની રેન્જના વોલ્ટમીટરમાં રૂપાંતરિત કરવા માટે શું જોડવું પડે?

$G$ અવરોધ ધરાવતા એમીટરની રેન્જ $I$ થી વધારીને $nI$ કરવા માટે શું જોડવું પડે?

$12 \, \Omega$ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર જ્યારે $3 \, mA$ વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે પૂર્ણ સ્કેલ વિચલન આપે છે. તેને $18 \, V$ સુધી માપી શકે તેવા વોલ્ટમીટરમાં રૂપાંતરિત કરવા માટે કેટલો અવરોધ જોડવો પડે? ............... $\Omega$.

એક ગેલ્વેનોમીટર કોઈલનો અવરોધ $12\; \Omega$ છે અને મીટર $3\; mA$ પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. તમે આ મીટરને $0$ થી $18\; V$ ની રેન્જના વોલ્ટમીટરમાં કેવી રીતે રૂપાંતરિત કરશો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo