$0.05 \,kg$ દળનો એક પથ્થર શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે। તેની ઉપરની ગતિ દરમિયાન પથ્થર પર લાગતા પરિણામી બળની દિશા અને મૂલ્ય કેટલું હશે?

  • A
    $0.49 \,N$ શિરોલંબ ઉપરની તરફ
  • B
    $0.49 \,N$ શિરોલંબ નીચેની તરફ
  • C
    $0.98 \,N$ શિરોલંબ નીચેની તરફ
  • D
    $9.8 \,N$ શિરોલંબ નીચેની તરફ

Explore More

Similar Questions

બે દળ $m$ અને $M$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ દોરીઓ સાથે જોડાયેલા છે. જો તંત્ર સંતુલનમાં હોય,તો

Difficult
View Solution

સામાન્ય બળોના વિવિધ પ્રકારોનું વર્ણન કરો.

$100 \ N$ વજનને રૂમના ખૂણામાં બે દોરીઓ $A$ અને $B$ દ્વારા લટકાવવામાં આવ્યું છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. આડી દોરી $A$ માં તણાવ ............ $N$ છે.

$\sqrt{3} \, kg$ નો એક બ્લોક એક દોરી સાથે જોડાયેલ છે જેનો બીજો છેડો દીવાલ સાથે જોડાયેલ છે. એક અજ્ઞાત બળ $F$ એવી રીતે લગાડવામાં આવે છે કે જેથી દોરી દીવાલ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે. તણાવ $T$ એ $........... \, N$ છે : (આપેલ છે $g = 10 \, ms^{-2}$)

$t = 0$ ના સમયે,$m$ દળ ધરાવતા એક નાના પદાર્થ પર,જે લીસી સમક્ષિતિજ સપાટી પર સ્થિર છે,$F = kt$ ($k$ એ અચળાંક છે) જેટલું બળ લાગે છે. આ બળ સમક્ષિતિજ સાથે $\alpha$ ખૂણે લગાડવામાં આવે છે. પદાર્થ કયા સમયે સપાટી છોડશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo