એક અવરોધક (resistor) નો કલર કોડ લીલો,વાદળી,કથ્થઈ અને સિલ્વર છે. તેનો અવરોધ કેટલો છે?

  • A
    $56 \Omega \pm 5 \%$
  • B
    $560 \Omega \pm 10 \%$
  • C
    $560 \Omega \pm 5 \%$
  • D
    $5600 \Omega \pm 10 \%$

Explore More

Similar Questions

$5 \%$ ટોલરન્સ ધરાવતા ચાર $100 \, \Omega$ ના અવરોધોને શ્રેણીમાં જોડીને $400 \, \Omega$ નો અવરોધ બનાવવામાં આવે છે. તો આ જોડાણનું ટોલરન્સ કેટલા $\%$ હશે?

એક કાર્બન અવરોધક પર જાંબલી,પીળો,કથ્થઈ અને સોનેરી રંગની પટ્ટીઓ છે. તેનો અવરોધ .............. $\Omega$ છે.

કાર્બન અવરોધ પર કથ્થઈ (Brown),લાલ (Red) અને નારંગી (Orange) રંગના પટ્ટાઓ પછી સિલ્વર (Silver) રંગનો પટ્ટો છે. અવરોધનું મૂલ્ય . . . . . . છે.

કાર્બન અવરોધકમાં રંગોનો ક્રમ લાલ,કથ્થઈ,નારંગી અને ચાંદીનો છે. અવરોધકનો અવરોધ કેટલો હશે?

કાર્બન અવરોધક કે જેમાં કથ્થઈ,કાળો અને કથ્થઈ રંગના પટ્ટાઓ છે,તેનો અવરોધ કેટલો હશે? ............. $\Omega$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo