એક પ્રોટોન અને એક આલ્ફા કણને સમાન વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરવામાં આવે છે. પ્રોટોન અને આલ્ફા કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $2$
  • B
    $\sqrt{8}$
  • C
    $\frac{1}{\sqrt{8}}$
  • D
    $1$

Explore More

Similar Questions

આકૃતિ ચાર પરિસ્થિતિઓ દર્શાવે છે જેમાં એક ઇલેક્ટ્રોન વિદ્યુત અથવા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરી રહ્યો છે. કયા કિસ્સામાં ઇલેક્ટ્રોનની ડી બ્રોગ્લી તરંગલંબાઇ વધી રહી છે?

$120 \ eV$ ગતિઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોન માટે $(a)$ વેગમાન,$(b)$ ઝડપ અને $(c)$ ડી-બ્રોગ્લી તરંગલંબાઈ શોધો.

વર્તુળાકાર માર્ગે ગતિ કરતા કણની કક્ષાઓ એવી છે કે કક્ષાનો પરિઘ એ કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈના પૂર્ણાંક ગુણાંક જેટલો છે. ચુંબકીય ક્ષેત્રને લંબ સમતલમાં ગતિ કરતા વિદ્યુતભારિત કણ માટે,$n^{th}$ કક્ષાની ત્રિજ્યા કોના પ્રમાણમાં હશે?

ઓરડાના તાપમાને $(300 \ K)$ વાયુના અણુની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda_1$ છે. જો વાયુનું તાપમાન વધારીને $600 \ K$ કરવામાં આવે,તો તે જ વાયુના અણુની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $..............$ થશે.

$0.125 \ T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક $\alpha$-કણ $1 \ cm$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. $\alpha$-કણ સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo