$Methane$ ને $ethane$ માં નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા રૂપાંતરિત કરી શકાય છે?

  • A
    ક્લોરિનેશન ત્યારબાદ આલ્કોહોલિક $KOH$ સાથેની પ્રક્રિયા
  • B
    ક્લોરિનેશન ત્યારબાદ જલીય $KOH$ સાથેની પ્રક્રિયા
  • C
    ક્લોરિનેશન ત્યારબાદ $Wurtz$ પ્રક્રિયા
  • D
    ક્લોરિનેશન ત્યારબાદ ડિકાર્બોક્સિલેશન

Explore More

Similar Questions

$2-$મિથાઈલપ્રોપેનનું બ્રોમિનેશન કરવાથી બનતી મુખ્ય નીપજ ઓળખો.

ઈથેનની વધારાના $Br_2$ સાથે મંદ સૂર્યપ્રકાશમાં પ્રક્રિયા કરતા મળતા બ્રોમો વ્યુત્પન્નોની સંખ્યા $..........$ છે.

$C_{20}H_{42}$ આણ્વિય સૂત્ર ધરાવતું સંયોજન કયું છે?

$KMnO_4$ દ્વારા નીચેનામાંથી કોનું ઓક્સિડેશન થાય છે?

નીચેનામાંથી કયા સંયોજનનું ઉત્કલનબિંદુ સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo