એક બળ $\vec{F} = 5\hat{i} + 2\hat{j} - 5\hat{k}$ એવા કણ પર લાગે છે જેનો સ્થાન સદિશ $\vec{r} = \hat{i} - 2\hat{j} + \hat{k}$ છે. ઉગમબિંદુની સાપેક્ષે ટોર્ક કેટલું હશે?

  • A
    $8\hat{i} + 10\hat{j} + 12\hat{k}$
  • B
    $8\hat{i} + 10\hat{j} - 12\hat{k}$
  • C
    $8\hat{i} - 10\hat{j} - 8\hat{k}$
  • D
    $10\hat{i} - 10\hat{j} - \hat{k}$

Explore More

Similar Questions

કપલ (બળયુગ્મ) શું ઉત્પન્ન કરે છે?

જો બળ $\vec{F} = -3 \hat{i} + \hat{j} + 5 \hat{k}$ એ સ્થાન સદિશ $\vec{r} = 7 \hat{i} + 3 \hat{j} + \hat{k}$ પર લાગતું હોય,તો તે બિંદુએ લાગતું ટોર્ક $\vec{\tau}$ કેટલું હશે?

ઉગમબિંદુની સાપેક્ષે $1\,kg$ દળ ધરાવતા કણ પર લાગતા ટોર્કનું મૂલ્ય $2.5\,Nm$ છે. જો તેના પર લાગતું બળ $1\,N$ હોય અને ઉગમબિંદુથી કણનું અંતર $5\,m$ હોય,તો બળ અને સ્થાન સદિશ વચ્ચેનો ખૂણો (રેડિયનમાં) કેટલો હશે?

ચાકગતિ ઉત્પન્ન કરવા માટે ટોર્ક એ શાનું માપ દર્શાવે છે?

એક દ્રઢ પદાર્થ પર લાગતા અસમરેખ બળોની સિસ્ટમનો સદિશ સરવાળો શૂન્યતર છે. જો કોઈ ચોક્કસ બિંદુની સાપેક્ષે આ બળોને કારણે લાગતા તમામ ટોર્કનો સદિશ સરવાળો શૂન્ય હોય,તો શું તેનો અર્થ એ થાય કે તે કોઈપણ મનસ્વી બિંદુની સાપેક્ષે પણ શૂન્ય જ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo