પ્રકાશનું એક કિરણ શૂન્યાવકાશમાંથી $n$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં પ્રવેશે છે. જો આપાતકોણ એ વક્રીભૂતકોણ કરતાં બમણો હોય,તો વક્રીભવનાંકના પદમાં આપાતકોણ શોધો.

  • A
    $\operatorname{Sin}^{-1}\left(\frac{n}{2}\right)$
  • B
    $2 \operatorname{Cos}^{-1}\left(\frac{n}{2}\right)$
  • C
    $2 \operatorname{Sin}^{-1}\left(\frac{n}{2}\right)$
  • D
    $\operatorname{Cos}^{-1}\left(\frac{n}{2}\right)$

Explore More

Similar Questions

$5 \times 10^{14} \ Hz$ આવૃત્તિ ધરાવતો એકવર્ણી પ્રકાશ હવામાંથી પસાર થઈને $2$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર આપાત થાય છે. વક્રીભૂત પ્રકાશની તરંગલંબાઈ કેટલી હશે ($nm$ માં)?

પ્રકાશનું એક સમાંતર કિરણપુંજ $\mu(I) = \mu_0 + \mu_2 I$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ગતિ કરે છે,જ્યાં $\mu_0$ અને $\mu_2$ ધન અચળાંકો છે અને $I$ એ તીવ્રતા છે. જેમ પ્રકાશની તીવ્રતા ઘટે છે,તેમ કિરણપુંજની ત્રિજ્યા વધે છે. માધ્યમમાં પ્રકાશની ઝડપ:

Difficult
View Solution

જો $\varepsilon_{0}$ અને $\mu_{0}$ એ મુક્ત અવકાશની પરમિટિવિટી અને પરમીબિલિટી હોય અને $\varepsilon$ અને $\mu$ એ માધ્યમ માટે અનુરૂપ રાશિઓ હોય,તો માધ્યમનો વક્રીભવનાંક કેટલો થાય?

પાતળું (rarer) અને ઘટ્ટ (denser) માધ્યમ સમજાવો.

$1.25$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં પ્રકાશની ઝડપ . . . . . . છે.
(શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ $3 \times 10^{8} \,m \,s^{-1}$ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo