એક છોકરી જાતીય પરિપક્વતા પ્રાપ્ત કર્યા પછી અંડપુટિકાઓનો વિકાસ,સ્તન ગ્રંથીઓનો વિકાસ અને અવાજમાં તીણાપણું દર્શાવે છે. આ ફેરફારો . . . . . . અંતઃસ્ત્રાવોને આભારી છે.

  • A
    એન્ડ્રોજન્સ
  • B
    મેલાટોનિન
  • C
    એસ્ટ્રોજન્સ
  • D
    પ્રોજેસ્ટેરોન

Explore More

Similar Questions

સસ્તન પ્રાણીઓમાં માદાના ગૌણ જાતીય લક્ષણોના વિકાસ માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે?

$Corpus \ luteum$ (પિત્તપિંડ) અને $macula \ lutea$ (પીતબિંદુ) બંને

રિલેક્સિન અંતઃસ્ત્રાવ ક્યાંથી ઉત્પન્ન થાય છે?

નીચેનામાંથી કેટલા અંતઃસ્ત્રાવો અંડપિંડ દ્વારા ઉત્પન્ન થાય છે?
ઈસ્ટ્રોજન,પ્રોજેસ્ટેરોન,રિલેક્સિન,$hCG$,$hPL$

ઈસ્ટ્રોજન ......... દ્વારા સ્ત્રવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo