$ADA$ ની ઉણપને શેના દ્વારા મટાડી શકાય છે?

  • A
    કિડની પ્રત્યારોપણ
  • B
    અસ્થિમજ્જા પ્રત્યારોપણ
  • C
    હૃદય પ્રત્યારોપણ
  • D
    લીવર પ્રત્યારોપણ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવોમાં રિકોમ્બિનન્ટ $DNA$ ટેક્નોલોજી દ્વારા રસી બનાવી શકાય છે?

યુફેનિક્સ $(Euphenics)$ એટલે શું?

નીચેની આકૃતિ શું દર્શાવે છે?

ઇન્સ્યુલિનના સંદર્ભમાં સાચા વિકલ્પો પસંદ કરો.
$(a)$ પરિપક્વ ઇન્સ્યુલિનમાં $C$-પેપ્ટાઇડ હાજર હોતું નથી.
$(b)$ $rDNA$ ટેકનોલોજી દ્વારા ઉત્પાદિત ઇન્સ્યુલિનમાં $C$-પેપ્ટાઇડ હોય છે.
$(c)$ પ્રો-ઇન્સ્યુલિનમાં $C$-પેપ્ટાઇડ હોય છે.
$(d)$ ઇન્સ્યુલિનની $A$-પેપ્ટાઇડ અને $B$-પેપ્ટાઇડ શૃંખલાઓ ડાયસલ્ફાઇડ બંધ દ્વારા જોડાયેલી હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

સાચું વિધાન ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo