$A$ રુધિરજૂથ ધરાવતો પુરુષ $B$ રુધિરજૂથ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેમની સંતતિઓમાં શક્ય મહત્તમ રુધિરજૂથો કયા છે?

  • A
    $A, B, AB, O$
  • B
    માત્ર $AB$
  • C
    $A, B, AB$
  • D
    $A, B$

Explore More

Similar Questions

મનુષ્યમાં $A, B, AB$ અને $O$ રુધિરજૂથ કેટલા કારકો (alleles) દ્વારા નક્કી થાય છે?

$AB$ રુધિરજૂથ ધરાવતો પુરુષ $O$ રુધિરજૂથ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે છે. આ પરિસ્થિતિમાં,

Difficult
View Solution

રુધિર જૂથ $A$ માટેનું જનીન પ્રકાર (genotype) શું હશે?

વિરોધાભાસી લક્ષણોની જોડીને શું કહેવામાં આવે છે?

$ABO$ રુધિર જૂથનું નિયંત્રણ કરતું જનીન $I$ રક્તકણની સપાટી પર એન્ટિજનનું નિર્માણ કરે છે. આ એન્ટિજન શેના બનેલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo