$EcoRI$ એ $DNA$ શૃંખલાઓને કાપીને શું ઉત્પન્ન કરે છે?

  • A
    બ્લન્ટ છેડા (blunt ends)
  • B
    સ્ટીકી છેડા (sticky ends)
  • C
    સેટેલાઇટ છેડા (satellite ends)
  • D
    ori રિપ્લિકેશન છેડો (ori replication end)

Explore More

Similar Questions

રીસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝના નામનો બીજો ભાગ ........માંથી લેવામાં આવ્યો છે.

$Ti$ (ગાંઠ ઉત્તેજીત કરનાર) પ્લાઝમીડનો સ્ત્રોત કયો છે,જેને પરિવર્તિત કરી ક્લોનિંગ વાહક તરીકે વનસ્પતિ કોષોમાં જનીનો દાખલ કરવા માટે ઉપયોગમાં લેવાય છે?

$Hind\, III$ ના ઓળખ ક્રમમાં કુલ કેટલી નાઈટ્રોજન બેઈઝ જોડ આવેલી હોય છે?

રૂપાંતરણની પ્રક્રિયામાં,$DNA$ ને સૂક્ષ્મ કણો પર કોટ કરવામાં આવે છે,જેનો જનીન ગન (gene gun) દ્વારા મારો ચલાવવામાં આવે છે. આ સૂક્ષ્મ કણો શેના બનેલા હોય છે?

નીચેનામાંથી કયું જિનેટિક એન્જિનિયરિંગમાં મહત્વનું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo