$0.1 \ M \ AgNO_{3}$ અને $0.2 \ M \ KI$ ના સમાન કદને મિશ્ર કરીને $AgI$ નો સોલ બનાવવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    મેળવેલ સોલ એ $AgI$ પર અધિશોષિત $NO_{3}^{-}$ સાથેનો ઋણ સોલ છે.
  • B
    મેળવેલ સોલ એ $AgI$ પર અધિશોષિત $Ag^{+}$ સાથેનો ધન સોલ છે.
  • C
    મેળવેલ સોલ એ $AgI$ પર અધિશોષિત $K^{+}$ સાથેનો ધન સોલ છે.
  • D
    મેળવેલ સોલ એ $AgI$ પર અધિશોષિત $I^{-}$ સાથેનો ઋણ સોલ છે.

Explore More

Similar Questions

ધૂમાડો એ કયા પ્રકારનું કલિલ છે?

નીચેના કલિલના પ્રકારોને તેમના ઉદાહરણો સાથે જોડો:
Column-$I$ Column-$II$
$A$. પ્રવાહી એરોસોલ $P$. દૂધ
$B$. ઘન સોલ $Q$. ધુમ્મસ
$C$. પાયસ $R$. જેલ
$D$. જેલી $S$. મિશ્રધાતુ

નીચેનામાંથી કયું કલિલ (colloid) નથી?

કલિલમય કણો દ્વારા દર્શાવવામાં આવતી બ્રાઉનિયન ગતિ એ તેની ....... લાક્ષણિકતા છે.

$SO_{2(g)} + 2H_2S_{(g)} \rightarrow 3S_{(sol)} + 2H_2O_{(l)}$ પ્રક્રિયામાં સલ્ફર સોલ મેળવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo