$R$ અવરોધ ધરાવતા વોલ્ટમીટરનો ઉપયોગ $r$ અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત માપવા માટે કરવામાં આવે છે. કયા કિસ્સામાં વોલ્ટમીટરની ગેરહાજરીમાં મળતા વિદ્યુતસ્થિતિમાનના તફાવતની સૌથી નજીકનું મૂલ્ય મળશે?

  • A
    $R < r$
  • B
    $R > r$
  • C
    $R = r$
  • D
    $R = 0$

Explore More

Similar Questions

$10 \Omega$ અવરોધ ધરાવતા $250 mV$ રેન્જના વોલ્ટમીટરને $250 mA$ રેન્જના એમીટરમાં રૂપાંતરિત કરવામાં આવે છે. જરૂરી શંટનું મૂલ્ય (આશરે) કેટલું હશે ($\Omega$ માં)?

વોલ્ટમીટર તરીકે કાર્ય કરતા ગેલ્વેનોમીટરમાં . . . . . . હોવું જોઈએ.

જ્યારે ગેલ્વેનોમીટરને $S$ અવરોધ સાથે શંટ કરવામાં આવે છે, ત્યારે તેની પ્રવાહ ક્ષમતા $n$ ગણી વધે છે. જો તે જ ગેલ્વેનોમીટરને બીજા અવરોધ $S'$ સાથે શંટ કરવામાં આવે, તો તેની પ્રવાહ ક્ષમતા $n'$ જેટલી વધશે. $n'$, $S$ અને $S'$ ના પદમાં $n$ નું મૂલ્ય શું છે?

મુખ્ય પ્રવાહના $20\%$ જેટલો પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય છે. જો ગેલ્વેનોમીટરનો અવરોધ $G$ હોય,તો શંટનો અવરોધ કેટલો હશે?

મુવિંગ કોઈલ ગેલ્વેનોમીટરમાં ચુંબકીય ક્ષેત્રને ત્રિજ્યાવર્તી (radial) બનાવવા માટે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo