એક લાંબા સોલેનોઇડમાં $I = I_0 \sin(\omega t)$ જેટલો પ્રવાહ વહે છે,જેની એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા $N$ અને ત્રિજ્યા $R$ છે. સોલેનોઇડની અંદર એક ચોરસ લૂપ એવી રીતે મૂકવામાં આવે છે કે તેનું સમતલ સોલેનોઇડની અક્ષને લંબ હોય અને તેના ખૂણા સોલેનોઇડને સ્પર્શતા હોય. ચોરસ ગૂંચળામાં પ્રેરિત emf શોધો.

  • A
    $\mu_0 N I_0 R^2 \sin(\omega t)$
  • B
    $2 \mu_0 N I_0 R^2 \sin(\omega t)$
  • C
    $2 \mu_0 N I_0 R^2 \omega \cos(\omega t)$
  • D
    $\mu_0 N I_0 R^2 \pi \omega \cos(\omega t)$

Explore More

Similar Questions

$B = 10^{-2} \, T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં,$30 \, cm$ ત્રિજ્યા અને $\pi^2 \, \Omega$ અવરોધ ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું,જે $B$ ની દિશાને લંબ હોય અને ગૂંચળાના વ્યાસ પર હોય તેવી ધરી પર ફરે છે. જો ગૂંચળું $200 \, rpm$ ની ઝડપે ફરતું હોય,તો ગૂંચળામાં ઉત્પન્ન થતા પ્રેરિત પ્રવાહનો કંપવિસ્તાર .....$mA$ છે.

જ્યારે વાયરના લૂપને ચુંબકીય ક્ષેત્રમાં ફેરવવામાં આવે છે,ત્યારે પ્રેરિત $emf$ ની દિશા દર

$200$ આંટા અને $0.20 \ m^2$ ક્ષેત્રફળ ધરાવતી એક કોઈલને અડધા પરિભ્રમણ પ્રતિ સેકન્ડની ઝડપે ફેરવવામાં આવે છે અને તેને કોઈલની ભ્રમણ અક્ષને લંબ $0.01 \ T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. કોઈલમાં ઉત્પન્ન થતો મહત્તમ વોલ્ટેજ $\frac{2 \pi}{\beta} \ V$ છે. $\beta$ નું મૂલ્ય . . . . . . છે.

ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરતી કોઈલ સાથે સંકળાયેલ ફ્લક્સ અને તેમાં ઉત્પન્ન થતા પ્રેરિત emf વચ્ચેનો કળા તફાવત કેટલો છે?

$200 \,cm^2$ ક્ષેત્રફળ અને $50$ આંટા ધરાવતી એક વર્તુળાકાર કોઈલ તેના ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને $40 \,rad/s$ ની કોણીય ઝડપથી $2 \times 10^{-2} \,T$ ના સમાન આડા ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે. કોઈલમાં ઉત્પન્ન થતું મહત્તમ $emf$ કેટલું હશે ($\,V$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo