$\cos A \cos 2 A \cos 4 A \ldots \cos 2^{n-1} A$ બરાબર શું થાય?

  • A
    $\frac{\sin 2^n A}{2^n \sin A}$
  • B
    $\frac{2^n \sin 2^n A}{\sin A}$
  • C
    $\frac{2^n \sin A}{\sin 2^n A}$
  • D
    $\frac{\sin A}{2^n \sin 2^n A}$

Explore More

Similar Questions

બે મિત્રો $A$ અને $B$ એકબીજાથી $30 \, km$ દૂર છે અને તેઓ એકબીજાને મળવા માટે મોટરસાઇકલ પર એકસાથે નીકળે છે. $A$ ની ઝડપ $B$ કરતા $3$ ગણી છે. તેમની વચ્ચેનું અંતર $2 \, km$ પ્રતિ મિનિટના દરે ઘટે છે. તેઓ નીકળ્યાના દસ મિનિટ પછી,$A$ નું વાહન બગડી જાય છે અને $A$ ઉભો રહી જાય છે અને $B$ આવે તેની રાહ જુએ છે. $A$ એ સવારી શરૂ કરી ત્યારથી કેટલા સમય પછી (મિનિટમાં) $B$,$A$ ને મળે છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,એક કણની સ્થિતિ ઊર્જા $(U)$ ને ઉગમબિંદુથી તેના સ્થાન $x$ ની સાપેક્ષમાં આલેખવામાં આવી છે. કણ:

$l$ લંબાઈની અવિસ્તૃત દોરી સાથે જોડાયેલ $m$ દળનો ગોળો (bob) એક ઉર્ધ્વ આધાર પરથી લટકાવવામાં આવ્યો છે. આ ગોળો ઉર્ધ્વ અક્ષની આસપાસ $\omega \ rad/s$ ની કોણીય ઝડપ સાથે સમક્ષિતિજ વર્તુળમાં ફરે છે. આધાર બિંદુની સાપેક્ષે:

દરેક વિકલ્પમાં દર્શાવેલ સાચો ક્રમ કયો છે?

નાઈટ્રોબેન્ઝીનનું આલ્કલાઇન માધ્યમમાં ઝિંકનો ઉપયોગ કરીને રિડક્શન કરતા $X$ મળે છે. $X$ માં $\sigma$ અને $\pi$ બંધોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo