પ્રકાશનું કિરણ $2$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાંથી $\sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતા બીજા માધ્યમમાં જાય છે. પૂર્ણ આંતરિક પરાવર્તન ત્યારે થાય છે જ્યારે આપાતકોણ

  • A
    $> 45^{\circ}$
  • B
    $< 45^{\circ}$
  • C
    $= 45^{\circ}$
  • D
    $= 30^{\circ}$

Explore More

Similar Questions

માધ્યમ $M_{1}$ અને $M_{2}$ માં પ્રકાશની ઝડપ અનુક્રમે $1.5 \times 10^{8} \text{ m/s}$ અને $2 \times 10^{8} \text{ m/s}$ છે. એક કિરણ માધ્યમ $M_{1}$ થી માધ્યમ $M_{2}$ માં $\theta$ આપાતકોણે ગતિ કરે છે. કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. તો આપાતકોણ $\theta$ નું મૂલ્ય કેટલું હશે?

પ્રકાશ હવામાં $t_1$ સમયમાં $x$ અંતર કાપે છે અને બીજા ઘટ્ટ માધ્યમમાં $t_2$ સમયમાં $10x$ અંતર કાપે છે. આ માધ્યમ માટે ક્રાંતિકોણ કેટલો હશે?

જો કોઈ પદાર્થ માટે હવાના સાપેક્ષ ક્રાંતિકોણ $30^o$ હોય,તો તે પદાર્થનો વક્રીભવનાંક કેટલો હશે?

પ્રકાશ એક સમદ્વિબાજુ કાટકોણ પ્રિઝમમાં સપાટી $AB$ દ્વારા લંબરૂપે દાખલ થાય છે અને નીચે દર્શાવ્યા મુજબ સપાટી $BC$ પર પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે છે. પ્રિઝમના વક્રીભવનાંકનું લઘુત્તમ મૂલ્ય કોની નજીક છે?

પ્રકાશનું એક કિરણ $\mu$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાંથી હવામાં ગતિ કરે છે. માધ્યમમાં તેનો આપાતકોણ $i$ છે,જે સપાટીના લંબથી માપવામાં આવે છે,અને તેનો વિચલનકોણ $\delta$ છે. જો $\delta$ વિરુદ્ધ $i$ નો આલેખ દોરવામાં આવે,તો નીચેનામાંથી કયો આલેખ પરિણામી વક્રને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo