$\mu$ વક્રીભવનાંક અને $A$ ખૂણા ધરાવતા પ્રિઝમને લઘુત્તમ વિચલનની સ્થિતિમાં મૂકવામાં આવે છે. જો લઘુત્તમ વિચલનનો ખૂણો $A$ હોય,તો $\mu$ ના સંદર્ભમાં $A$ નું મૂલ્ય શું હશે?

  • A
    $\sin ^{-1}\left(\frac{\mu}{2}\right)$
  • B
    $\sin ^{-1} \sqrt{\frac{\mu-1}{2}}$
  • C
    $2 \cos ^{-1}\left(\frac{\mu}{2}\right)$
  • D
    $\cos ^{-1}\left(\frac{\mu}{2}\right)$

Explore More

Similar Questions

બોર્ડો મિશ્રણની શોધ કોણે કરી હતી?

સ્યુડોસીલોમ (આભાસી દેહકોષ્ઠ) શેમાંથી વિકસે છે?

મિથેનોલના ઉત્પાદનમાં વપરાતા વોટર ગેસ (water gas) માટેનો પર્યાય શબ્દ કયો છે?

સંયોજન $M-O-H$ માં,$M-O$ બંધ ત્યારે તૂટશે જો

$550 \ K$ તાપમાને,નીચેની પ્રક્રિયા માટે $K_c$ નું મૂલ્ય $10^4 \ L \ mol^{-1}$ છે: $X_{(g)} + Y_{(g)} \rightleftharpoons Z_{(g)}$. સંતુલને,એવું અવલોકન કરવામાં આવ્યું કે $[X] = \frac{1}{2}[Y] = \frac{1}{2}[Z]$. તો સંતુલને $[Z]$ નું મૂલ્ય ($mol \ L^{-1}$ માં) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo