$Be$ અને $Al$ વિકર્ણીય સંબંધને કારણે ગુણધર્મોમાં સમાનતા દર્શાવે છે,પરંતુ નીચે આપેલા ગુણધર્મ $X$ માં સમાનતા દર્શાવતા નથી. $X$ શું છે?

  • A
    બંને બેઝિક ઓક્સાઈડ અને હાઈડ્રોક્સાઈડ બનાવે છે
  • B
    બંનેના આયનો સંકીર્ણ બનાવવાની પ્રબળ વૃત્તિ ધરાવે છે
  • C
    બાષ્પ અવસ્થામાં બંનેના ક્લોરાઈડ $Cl^-$ બ્રિજ્ડ ક્લોરાઈડ બંધારણ ધરાવે છે
  • D
    બંનેના ક્લોરાઈડ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો ઓક્સાઇડ સૌથી વધુ બેઝિક છે?

આવર્ત કોષ્ટકમાં ડાબેથી જમણી તરફ જતાં ધાત્વીય ગુણધર્મ:

સાચો ક્રમ પસંદ કરો.

$Li$ અને $Mg$ ના રાસાયણિક ગુણધર્મો સમાન છે કારણ કે:

કયું તત્વ મહત્તમ અધાત્વીય ગુણધર્મ દર્શાવશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo