એક ફુલ-વેવ રેક્ટિફાયર સર્કિટ $50 \text{ Hz}$ મેઈન્સ પર કાર્ય કરે છે. રિપલ આઉટપુટમાં મૂળભૂત આવૃત્તિ કેટલી હશે ($\text{ Hz}$ માં)?

  • A
    $50$
  • B
    $70.7$
  • C
    $100$
  • D
    $25$

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં,અવરોધમાં વ્યય થતો સરેરાશ પાવર કેટલો છે? (ડાયોડને આદર્શ ગણો).

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં, મહત્તમ આઉટપુટ વોલ્ટેજ $V_0$ .....$V$ છે.

Difficult
View Solution

ડાયોડનો ઉપયોગ ... તરીકે થાય છે.

$60 \,Hz$ આવૃત્તિ ધરાવતો ઇનપુટ $a.c.$ વોલ્ટેજ હાફ-વેવ રેક્ટિફાયર અને ફૂલ-વેવ રેક્ટિફાયરને આપવામાં આવે છે. હાફ-વેવ રેક્ટિફાયર અને ફૂલ-વેવ રેક્ટિફાયરના કિસ્સામાં આઉટપુટ આવૃત્તિ અનુક્રમે કેટલી હશે?

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં, આઉટપુટ વેવફોર્મ અને $V_0$ નું આઉટપુટ d.c. લેવલ નક્કી કરો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo