એક રમતમાં સિક્કાને $3$ વાર ઉછાળવામાં આવે છે અને તેના પરિણામો નોંધવામાં આવે છે. જો બધા જ ઉછાળમાં સમાન પરિણામ મળે (એટલે કે ત્રણ છાપ અથવા ત્રણ કાંટા) તો છોકરો રમત જીતે છે,અન્યથા તે રમત હારી જાય છે. છોકરો રમત હારી જાય તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{3}{4}$
  • B
    $\frac{1}{4}$
  • C
    $\frac{2}{3}$
  • D
    $\frac{1}{3}$

Explore More

Similar Questions

એક પેટીમાં $1$ લાલ અને $3$ સમાન સફેદ દડા છે. બે દડાને વારાફરતી પુરવણી વગર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. આ પ્રયોગ માટે નિદર્શાવકાશ લખો.

ત્રણ નિશાનબાજો દ્વારા લક્ષ્યને ભેદવાની સંભાવના અનુક્રમે $\frac{1}{2}, \frac{1}{3}$ અને $\frac{1}{4}$ છે. જો તેમાંથી બરાબર બે નિશાનબાજો લક્ષ્યને ભેદે તેની સંભાવના $\lambda$ હોય અને ઓછામાં ઓછા બે નિશાનબાજો લક્ષ્યને ભેદે તેની સંભાવના $\mu$ હોય,તો $\lambda + \mu$ ની કિંમત શોધો :-

$n$ ઘટકો ધરાવતા ગણ $S$ માંથી જો બે ઉપગણ $A$ અને $B$ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો $A \cap B = \phi$ અને $A \cup B = S$ હોય તેની સંભાવના કેટલી?

જો $A$ અને $B$ બે ઘટનાઓ હોય,તો તેમાંથી ફક્ત એક જ ઘટના બનવાની સંભાવના કેટલી?

ધારો કે $S$ એ તમામ પાંચ અંકની સંખ્યાઓનો નિદર્શાવકાશ છે. જો $p$ એ $S$ માંથી યાદચ્છિક રીતે પસંદ કરેલી સંખ્યા $7$ નો ગુણક હોય પરંતુ $5$ વડે વિભાજ્ય ન હોય તેની સંભાવના હોય,તો $9p$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo