એક થેલીમાં $12$ બે રૂપિયાના સિક્કા,$7$ એક રૂપિયાના સિક્કા અને $4$ પચાસ પૈસાના સિક્કા છે. જો ત્રણ સિક્કા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો ત્રણ સિક્કાના મૂલ્યનો સરવાળો એક રૂપિયાનો પૂર્ણાંક ગુણક ન હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{4({ }^{12} C_2 \cdot{ }^7 C_2+{ }^{12} C_1 \cdot{ }^7 C_1+{ }^7 C_2)+3({ }^{12} C_1+{ }^7 C_1)}{{ }^{23} C_3}$
  • B
    $\frac{4({ }^{12} C_1 \cdot{ }^7 C_1+{ }^{12} C_2+{ }^7 C_2)+{ }^4 C_3}{{ }^{23} C_3}$
  • C
    $\frac{4({ }^{12} C_2 \cdot{ }^7 C_1+{ }^{12} C_1 \cdot{ }^7 C_2)+3({ }^{12} C_1 \cdot{ }^7 C_2)}{{ }^{23} C_3}$
  • D
    $\frac{4({ }^{12} C_3+{ }^7 C_3)+3({ }^{12} C_1+{ }^7 C_1)}{{ }^{23} C_3}$

Explore More

Similar Questions

એક થેલીમાં $3$ લાલ,$4$ સફેદ અને $5$ કાળા દડા છે. જો ત્રણ દડા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો તેઓ ભિન્ન રંગના હોવાની સંભાવના કેટલી થાય?

એક ક્રિકેટ ટીમમાં $15$ સભ્યો છે,જેમાંથી માત્ર $5$ બોલિંગ કરી શકે છે. જો $15$ સભ્યોના નામ એક ટોપીમાં મૂકવામાં આવે અને યાદચ્છિક રીતે $11$ સભ્યો પસંદ કરવામાં આવે,તો ઓછામાં ઓછા $3$ બોલરો ધરાવતી $11$ સભ્યોની ટીમ મેળવવાની સંભાવના કેટલી છે?

$1$ થી $30$ માંથી ત્રણ સંખ્યાઓ પસંદ કરવામાં આવે છે. તેઓ ત્રણ ક્રમિક સંખ્યાઓ ન હોય તેની સંભાવના કેટલી છે?

જો $3$ પાસા ફેંકવામાં આવે, તો પાસાની ઉપરની સપાટી પર દેખાતી ત્રણ સંખ્યાઓનો સરવાળો $10$ મળવાની સંભાવના કેટલી છે?

જો $0, 1, 3, 5,$ અને $7$ અંકોનો ઉપયોગ કરીને $5,000$ થી મોટી $4$-અંકી સંખ્યાઓ યાદચ્છિક રીતે બનાવવામાં આવે,તો અંકોનું પુનરાવર્તન થતું હોય ત્યારે $5$ વડે વિભાજ્ય સંખ્યા બનવાની સંભાવના કેટલી છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo