એક બોક્સમાં $6$ કાળા,$4$ લાલ,$2$ સફેદ અને $3$ વાદળી શર્ટ છે. જો યાદચ્છિક રીતે $2$ શર્ટ પસંદ કરવામાં આવે,તો બંને સફેદ અથવા બંને વાદળી હોવાની સંભાવના કેટલી છે?

  • A
    $4/105$
  • B
    $1/35$
  • C
    $1/105$
  • D
    $1/15$

Explore More

Similar Questions

$1$ થી $20$ સુધીની સંખ્યાઓમાંથી ત્રણ સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે ક્રમિક હોય તેની સંભાવના કેટલી?

જો દ્વિઘાત પદાવલિ $x^2+ax+b$ ના સહગુણકો $a$ અને $b$ ને અનુક્રમે ગણ $A=\{3, 4, 5\}$ અને $B=\{1, 2, 3, 4\}$ માંથી પસંદ કરવામાં આવે, તો સમીકરણ $x^2+ax+b=0$ ના બીજ વાસ્તવિક હોય તેની સંભાવના કેટલી છે?

પ્રથમ $40$ પ્રાકૃતિક સંખ્યાઓમાંથી કોઈપણ $2$ સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તેમનો સરવાળો એકી હોવાની સંભાવના કેટલી?

જો ત્રણ નિષ્પક્ષ પાસાઓને એકસાથે ફેંકવામાં આવે, તો ત્રણેય પાસાઓ પર અલગ-અલગ સંખ્યાઓ મળે તેની સંભાવના કેટલી છે?

એક પેટીમાં $8$ લાલ અને $7$ કાળા દડા છે. જો બે દડા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો બંને દડા એક જ રંગના હોય તેની સંભાવના ...... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo