$10 \ g$ $NaOH$ ને $500 \ mL$ જલીય દ્રાવણમાં ઓગાળવામાં આવે છે. આ દ્રાવણની મોલારિટી ગણો? (આપેલ છે,$NaOH$ નું આણ્વીય દળ $= 40$)

  • A
    $0.5 \times 10^{-3} \ M$
  • B
    $0.4 \ M$
  • C
    $0.25 \times 10^{-3} \ M$
  • D
    $0.5 \ M$

Explore More

Similar Questions

$10\%$ વજનથી $(w/w)$ જલીય યુરિયા દ્રાવણમાં પાણીનો મોલ અંશ કેટલો છે? [આપેલ છે: $H, O, C$ અને $N$ નું મોલર દળ અનુક્રમે $1, 16, 12$ અને $14 \text{ g mol}^{-1}$ છે.]

સાંદ્રતાના પદો જેવા કે દળ ટકાવારી,$ppm$,મોલ અંશ અને મોલાલિટી તાપમાનથી સ્વતંત્ર છે,જ્યારે મોલારિટી તાપમાનનું વિધેય છે. સમજાવો.

$648 \ g$ શુદ્ધ પાણીની મોલાલિટી .................. $m$ થશે.

ગ્લુકોઝના $50 \ mL$ જલીય દ્રાવણમાં $6.02 \times 10^{22}$ અણુઓ રહેલા છે. દ્રાવણની સાંદ્રતા ........... $M$ છે.

$H_2SO_4$ ના દ્રાવણમાં પાણીના મોલ-અંશ $0.85$ હોય,તો દ્રાવણની મોલાલિટી કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo