એક તંત્રને અવસ્થા $A$ થી અવસ્થા $B$ સુધી બે અલગ-અલગ માર્ગો પર લઈ જવામાં આવે છે. આ બે માર્ગો પર તંત્ર દ્વારા શોષાયેલી ઉષ્મા અને થયેલ કાર્ય અનુક્રમે $Q_1, Q_2$ અને $W_1, W_2$ છે,તો

  • A
    $Q_1=Q_2$
  • B
    $W_1=W_2$
  • C
    $Q_1-W_1=Q_2-W_2$
  • D
    $Q_1+W_1=Q_2+W_2$

Explore More

Similar Questions

એક તંત્ર આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે પ્રક્રિયાઓ $I$ અને $II$ દ્વારા $A$ થી $B$ સુધી જાય છે. જો $\Delta U_1$ અને $\Delta U_2$ એ અનુક્રમે પ્રક્રિયાઓ $I$ અને $II$ માં આંતરિક ઉર્જામાં થતા ફેરફારો હોય, તો $\Delta U_1$ અને $\Delta U_2$ વચ્ચેનો સંબંધ શું છે?

$1 \ cc$ પાણી તેના ઉત્કલન બિંદુ $(100^{\circ} \ C)$ પર $540 \ \text{calories}$ ઉષ્મા આપીને વરાળમાં રૂપાંતરિત થાય છે. વરાળનું કદ $1671 \ cc$ છે. જો વાતાવરણીય દબાણ $1.013 \times 10^5 \ \text{Nm}^{-2}$ અને $J = 4.18 \ \text{joule/cal}$ હોય, તો આણ્વિય આકર્ષણ બળને દૂર કરવા માટે જરૂરી ઉષ્માનું આશરે મૂલ્ય ........ $\text{cal}$ છે.

Difficult
View Solution

ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ કોના દ્વારા આપવામાં આવે છે?

જ્યારે તંત્રને $110 \ J$ ઉષ્મા આપવામાં આવે છે અને આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $40 \ J$ હોય,ત્યારે થતું કાર્ય .......... $J$ છે.

એક થરમૉડાઇનેમિક તંત્ર $2 \, kcal$ ઉષ્માનું શોષણ કરે છે અને $500 \, J$ જેટલું કાર્ય કરે છે. તેની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ......... $J$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo