એક રિવર્સિબલ એન્જિન પૂરી પાડવામાં આવેલી ઉષ્માનો છઠ્ઠો ભાગ કાર્યમાં રૂપાંતરિત કરે છે. જ્યારે સિંકનું તાપમાન $62^{\circ} C$ જેટલું ઘટાડવામાં આવે છે,ત્યારે એન્જિનની કાર્યક્ષમતા બમણી થઈ જાય છે. સ્ત્રોત અને સિંકનું તાપમાન કેટલું હશે?

  • A
    $99^{\circ} C, 37^{\circ} C$
  • B
    $80^{\circ} C, 37^{\circ} C$
  • C
    $95^{\circ} C, 37^{\circ} C$
  • D
    $90^{\circ} C, 37^{\circ} C$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું એરોમેટિક નથી?

$NaCl$ માં બે નજીકના સમાન વીજભાર ધરાવતા આયનોના કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું હોય છે?

$YZ$ સમતલમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના નીચેનામાંથી કઈ કક્ષક માટે શૂન્ય છે?

$\lambda$ ની કિંમત શોધો,જ્યાં $|\lambda| < 16$ હોય અને $2 x^2 - 10 x y + 12 y^2 + 5 x + \lambda y - 3 = 0$ એ રેખાયુગ્મ દર્શાવતું હોય.

એક ટ્રાન્સફોર્મરમાં,પ્રાઇમરી અને સેકન્ડરી ગૂંચળાના આંટાઓની સંખ્યા અનુક્રમે $500$ અને $2000$ છે. જો પ્રાઇમરીમાં પ્રવાહ $48 \ A$ હોય,તો સેકન્ડરીમાં પ્રવાહ........$A$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo