$NaCl$ એ $FCC$ લેટીસ છે જ્યાં $Na^{+}$ આયનો ખૂણા અને ફલક કેન્દ્રના સ્થાનો પર છે. ક્લોરાઈડ આયનો ધારના કેન્દ્રો અને અંતઃકેન્દ્રના સ્થાનો પર છે. એક એકમ કોષમાં $NaCl$ ના કેટલા સૂત્ર એકમો હશે?

  • A
    $2$
  • B
    $4$
  • C
    $3$
  • D
    $1$

Explore More

Similar Questions

એક આયોનિક પદાર્થના ફલક કેન્દ્રિત ઘન $(FCC)$ એકમ કોષની ધારની લંબાઈ $508 \ pm$ છે. જો કેટાયનની ત્રિજ્યા $110 \ pm$ હોય, તો એનાયનની ત્રિજ્યા $pm$ માં કેટલી હશે?

$NaCl$ (રોક સોલ્ટ) બંધારણમાં,જેમાં $Cl^{-}$ આયનો $CCP$ બનાવે છે અને $Na^{+}$ આયનો તમામ અષ્ટફલકીય છિદ્રો રોકે છે,જો એકમ કોષના બે વિરુદ્ધ ફલક-કેન્દ્રોમાંથી પસાર થતી ધરીને સ્પર્શતા તમામ આયનો દૂર કરવામાં આવે,તો એકમ કોષ દીઠ $Cl^{-}$ આયનોની અસરકારક સંખ્યા કેટલી થાય?

$TlCl$ નું બંધારણ $CsCl$ જેવું છે. $TlCl$ માં ત્રિજ્યા ગુણોત્તર કેટલો હશે?

$CsBr$ એ $bcc$ બંધારણ ધરાવે છે. જો તેની બાજુની લંબાઈ $4.3 \ \overset{\circ}{A}$ હોય,તો $Cs^+$ અને $Br^-$ આયનો વચ્ચેનું ન્યૂનત્તમ અંતર $\overset{\circ}{A}$ માં કેટલું થશે?

એક પરમાણ્વીય પદાર્થ માટે સાદા ઘન,અંતઃકેન્દ્રિત ઘન અને ફલક-કેન્દ્રિત ઘન લેટિસના એકમ કોષમાં હાજર પરમાણુઓની સંખ્યા અનુક્રમે કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo