$100 \ g$ દળનો એક બ્લોક $2 \ m \ s^{-1}$ ની ઝડપે ગતિ કરે છે અને તેની ઝડપ અડધી થાય તે પહેલાં તે સ્પ્રિંગને $2 \ cm$ જેટલી દબાવે છે. સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક શોધો. ($N \ m^{-1}$ માં)

  • A
    $1250$
  • B
    $750$
  • C
    $1000$
  • D
    $1500$

Explore More

Similar Questions

$1500 \, N/m$ અને $3000 \, N/m$ બળઅચળાંક ધરાવતી બે સ્પ્રિંગ પર સમાન બળ લગાવવામાં આવે,તો તેમની સંગ્રહિત સ્થિતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

જ્યારે એક સ્પ્રિંગને $x$ જેટલા અંતર સુધી ખેંચવામાં આવે છે,ત્યારે તેની સ્થિતિ-ઊર્જા $10 \ J$ હોય છે. આ સ્પ્રિંગને વધારાના $x$ જેટલા અંતર સુધી ખેંચવા માટે કરવું પડતું કાર્ય ........ $J$ થશે.

Difficult
View Solution

એક સ્પ્રિંગ જેનો સ્પ્રિંગ અચળાંક $5 \times 10^3 \ N/m$ છે,તે શરૂઆતમાં તેની મૂળ સ્થિતિમાં છે. તેને $5 \ cm$ સુધી ખેંચવામાં આવે છે. તેને વધુ $5 \ cm$ સુધી ખેંચવા માટે કેટલું કાર્ય કરવું પડશે?

Difficult
View Solution

$40 \, mm$ લાંબી સ્પ્રિંગ પર બળ લગાવીને તેને ખેંચવામાં આવે છે. જો સ્પ્રિંગને $1 \, mm$ ખેંચવા માટે $10 \, N$ બળની જરૂર પડતી હોય,તો સ્પ્રિંગને $40 \, mm$ ખેંચવા માટે કરવું પડતું કાર્ય ............. $J$ છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક લીસો ટ્રેક સમક્ષિતિજ ભાગ સુધી લંબાયેલો છે. આ સમક્ષિતિજ ભાગના એક છેડા સાથે $400 \ N/m$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ મજબૂત રીતે જોડેલી છે. $40 \ g$ દળને $4.9 \ m$ ની ઊંચાઈએથી મુક્ત કરવામાં આવે છે. સ્પ્રિંગમાં થતું સંકોચન $cm$ માં ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo