$4200\, J$ કાર્યની જરૂરિયાત શેના માટે છે?

  • A
    $10\, g$ પાણીનું તાપમાન $10^{\circ}C$ વધારવા માટે
  • B
    $100\, g$ પાણીનું તાપમાન $10^{\circ}C$ વધારવા માટે
  • C
    $1\, kg$ પાણીનું તાપમાન $10^{\circ}C$ વધારવા માટે
  • D
    $10\, kg$ પાણીનું તાપમાન $10^{\circ}C$ વધારવા માટે

Explore More

Similar Questions

પદાર્થ $A$ ની ઘનતા $1500 \ kg/m^3$ છે અને બીજા પદાર્થ $B$ ની ઘનતા $2000 \ kg/m^3$ છે. એવું જોવા મળે છે કે $A$ ના $8$ કદની ઉષ્મા ધારિતા એ $B$ ના $12$ કદની ઉષ્મા ધારિતા જેટલી છે. $A$ અને $B$ ની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર કેટલો થશે?

Difficult
View Solution

એન્જિનના રેડિયેટરને ઠંડુ કરવા માટે પાણીનો ઉપયોગ થાય છે,કારણ કે

બીમારી દરમિયાન,એક $80 \, kg$ વજન ધરાવતા માણસને તેના સામાન્ય શરીરના તાપમાન $98.6^\circ F$ ને બદલે $102.2^\circ F$ તાવ આવ્યો હતો. માનવ શરીર મુખ્યત્વે પાણીનું બનેલું છે તેમ ધારીને,તેના તાપમાનમાં આટલો વધારો કરવા માટે કેટલી ઉષ્માની જરૂર પડશે ($kcal$ માં)?

એક પદાર્થને અચળ પાવર પર ઠંડો કરવામાં આવે છે. તેનો તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે. $S_{solid} : S_{liquid} : S_{gas}$ નું મૂલ્ય કેટલું થશે?

પરમ શૂન્ય તાપમાને તમામ પદાર્થોની વિશિષ્ટ ઉષ્માનું મૂલ્ય કેટલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo