$R$ ત્રિજ્યા ધરાવતા ગોળા '$1$' પર $q$ વિદ્યુતભાર છે. $3R$ ત્રિજ્યા ધરાવતો ગોળો '$2$' ગોળા '$1$' થી દૂર છે અને શરૂઆતમાં વિદ્યુતભાર રહિત છે. જો આ બંને ગોળાઓને હવે પાતળા વાહક તાર વડે જોડવામાં આવે,તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનો ગુણોત્તર $\frac{\sigma_1}{\sigma_2}$ કેટલો થશે?

  • A
    $2$
  • B
    $2.5$
  • C
    $3$
  • D
    $9$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$a$ આંતરિક ત્રિજ્યા અને $b$ બાહ્ય ત્રિજ્યા ધરાવતા વાહક ગોળીય કવચના કેન્દ્ર પર $Q$ બિંદુવત વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે. ત્રણ અલગ-અલગ વિસ્તારો $I$,$II$ અને $III$ માં વિદ્યુતભાર $Q$ ને કારણે ઉદ્ભવતું વિદ્યુતક્ષેત્ર નીચે મુજબ છે: $(I: r < a, II: a < r < b, III: r > b)$

એક ધાતુના ઘનને $(+Q)$ જેટલો ધન વિદ્યુતભાર આપવામાં આવે છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$A$. વાહકની અંદર, સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે.
$B$. ભારિત વાહકની સપાટી પરનું વિદ્યુત ક્ષેત્ર તેની સપાટી પરની વિદ્યુતભાર ઘનતા પર આધાર રાખતું નથી.
$C$. સ્થિત પરિસ્થિતિમાં ભારિત વાહકના અંદરના ભાગમાં કોઈ વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં.
$D$. ભારિત વાહકની સપાટી પર, સ્થિત વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુએ સપાટીને લંબ હોવું જોઈએ.
$E$. ભારિત વાહકની અંદર દરેક જગ્યાએ સ્થિત વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

એક વાહકને થોડો વિદ્યુતભાર આપવામાં આવે છે. તો તેનું સ્થિતિમાન

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $R$ આંતરિક ત્રિજ્યા અને $2R$ બાહ્ય ત્રિજ્યા ધરાવતા એક પોલા વાહક ગોળાને $Q$ વિદ્યુતભાર આપવામાં આવે છે. તો,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo