$y=e^{a \sin ^{-1} x} \Rightarrow (1-x^2) y_{n+2}-(2 n+1) x y_{n+1}$ ની કિંમત શોધો.

  • A
    $-\left(n^2+a^2\right) y_n$
  • B
    $\left(n^2-a^2\right) y_n$
  • C
    $\left(n^2+a^2\right) y_n$
  • D
    $-\left(n^2-a^2\right) y_n$

Explore More

Similar Questions

$50 \% H_2SO_4$ ના જલીય દ્રાવણનું પ્લેટિનમ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને વિદ્યુતવિભાજન કરવામાં આવે ત્યારે એનોડ પર મળતી નીપજ કઈ છે?

તેના નિવાસસ્થાનમાં પ્રજાતિની વસ્તીની વિપુલતાને શું કહેવામાં આવે છે?

$R$ ત્રિજ્યા ધરાવતો અને $q$ વિદ્યુતભાર ધરાવતો એક વાહક ગોળો,$2R$ ત્રિજ્યા અને $-2q$ વિદ્યુતભાર ધરાવતા બીજા વાહક ગોળા સાથે જોડવામાં આવે છે. તેમની વચ્ચે વહેતો વિદ્યુતભાર કેટલો હશે?

સોડિયમ કાર્બોનેટ $(Na_2CO_3)$ ના એક અણુના જળવિભાજનથી ઉત્પન્ન થતા હાઇડ્રોક્સાઇડ આયનોની સંખ્યા કેટલી છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,એક સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ $B$ અને $C$ પર $+q$ અને $-q$ વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. શિરોબિંદુ $A$ પરનું વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo