$-20^{\circ}C$ તાપમાન ધરાવતા $10\, g$ બરફને $10^{\circ}C$ તાપમાન ધરાવતા $10\, g$ પાણી ધરાવતા કેલરીમીટરમાં નાખવામાં આવે છે. પાણીની વિશિષ્ટ ઉષ્મા બરફ કરતાં બમણી છે. જ્યારે સંતુલન સ્થપાય,ત્યારે કેલરીમીટરમાં શું હશે?

  • A
    $20\, g$ પાણી
  • B
    $20\, g$ બરફ
  • C
    $10\, g$ બરફ અને $10\, g$ પાણી
  • D
    $5\, g$ બરફ અને $15\, g$ પાણી

Explore More

Similar Questions

જો $\frac{ax - 1}{(1 - x + x^2)(2 + x)} = \frac{x}{1 - x + x^2} - \frac{1}{2 + x}$ હોય,તો $a = $

બાજુમાં આપેલ સર્કિટ આકૃતિમાં,એમીટર અને વોલ્ટમીટરના રીડિંગ અનુક્રમે $2 \ A$ અને $120 \ V$ છે. જો $R$ નું મૂલ્ય $75 \ \Omega$ હોય,તો વોલ્ટમીટરનો અવરોધ ($\Omega$ માં) કેટલો હશે?

વનસ્પતિ માટે નીચે આપેલ પૈકી કયું એક લઘુ પોષકતત્વ છે?

જો ત્રિકોણની બે બાજુઓ $3x^2-5xy+2y^2=0$ દ્વારા દર્શાવવામાં આવે અને તેનું લંબકેન્દ્ર $(2,1)$ હોય,તો ત્રીજી બાજુનું સમીકરણ શું છે?

એક સાદા લોલકનો ગોળો $l$ લંબાઈની દોરી વડે સ્થિર સમાન ગોળાથી નીચે લટકાવેલ છે. જો બંને ગોળાઓ પર $q$ જેટલો વિદ્યુતભાર હોય,તો લોલકનો આવર્તકાળ કેટલો હશે? (ગોળાઓની ત્રિજ્યા અવગણો.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo