એક યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ નીચે મુજબ છે:
$X = x$$1$$2$$3$$4$$5$$6$$7$$8$
$P(X = x)$$0.15$$0.23$$K$$0.10$$0.20$$0.08$$0.07$$0.05$

ઘટના $E = \{X \mid X \text{ અવિભાજ્ય સંખ્યા છે}\}$ અને ઘટના $F = \{X \mid X < 4\}$ માટે, સંભાવના $P(E \cup F) = $

  • A
    $0.35$
  • B
    $0.57$
  • C
    $0.87$
  • D
    $0.77$

Explore More

Similar Questions

વાયરસના પ્રોટીન કવચને શું કહેવામાં આવે છે?

જો $\triangle ABC$ માં $A$ આગળ કાટખૂણો હોય,તો $r_2+r_3$ કોના બરાબર થાય?

જો $f(x) = x^3 - 6x^2 + 9x + 3$ એ ઘટતું વિધેય હોય,તો $x$ કયા અંતરાલમાં હશે?

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ પ્રરોહાગ્ર (shoot tips) માંથી કેલસનું નિર્માણ કરવા માટે વપરાય છે?

ત્રણ વિદ્યુતભારો $Q$,$+q$,અને $+q$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાટકોણ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. જો $Q$ નું મૂલ્ય કેટલું હોય તો આ તંત્રની કુલ સ્થિત-વિદ્યુત સ્થિતિઊર્જા શૂન્ય થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo