$2 \ kg$ દળનો એક બ્લોક $1.0 \ mm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા $2 \ m$ લાંબા ધાતુના તારના એક છેડે બાંધેલો છે અને તેને ઉર્ધ્વ વર્તુળમાં એવી રીતે ફેરવવામાં આવે છે કે જેથી સૌથી ઉચ્ચ બિંદુએ તારમાં તણાવ શૂન્ય થાય. જો તારમાં મહત્તમ લંબાઈમાં વધારો $2 \ mm$ હોય, તો ધાતુનો યંગ મોડ્યુલસ કેટલો હશે? (ગુરુત્વાકર્ષણ પ્રવેગ $= 10 \ ms^{-2}$)

  • A
    $1.0 \times 10^{11} \ Nm^{-2}$
  • B
    $1.2 \times 10^{11} \ Nm^{-2}$
  • C
    $2.0 \times 10^{11} \ Nm^{-2}$
  • D
    $0.2 \times 10^{11} \ Nm^{-2}$

Explore More

Similar Questions

આપેલ છે કે,$a \alpha^2+2 b \alpha+c \neq 0$ અને સમીકરણોની સંહતિ
$\begin{aligned} & (a \alpha+b) x+a y+b z=0 \\ & (b \alpha+c) x+b y+c z=0 \\ & (a \alpha+b) y+(b \alpha+c) z=0\end{aligned}$
ને શૂન્યેતર ઉકેલ હોય,તો $a, b$ અને $c$ શેમાં છે?

નીચેના પૈકી સૌથી પ્રબળ રિડક્શનકર્તા ક્યો છે?

જ્યારે એસિટોનની પ્રક્રિયા બેરિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે કરવામાં આવે ત્યારે કઈ નીપજ બને છે?

જો $s$ અને $p$ એ રેખાઓ $3x^2 - 2xy - 15y^2 = 0$ ના ઢાળનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે હોય,તો $s:p$ ની કિંમત શોધો.

$AB_{3(g)}$ નું વિયોજન $AB_{3(g)} \rightleftharpoons AB_{2(g)} + \frac{1}{2}B_{2(g)}$ મુજબ થાય છે. જ્યારે $AB_3$ નું પ્રારંભિક દબાણ $800 \ torr$ હોય અને સંતુલને કુલ દબાણ $900 \ torr$ હોય,ત્યારે $AB_{3(g)}$ નો કેટલો અંશ વિયોજિત થયો હશે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo