એક પ્રિઝમ $\sqrt{3}$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યમાંથી બનેલો છે. પ્રિઝમનો ખૂણો $A$ છે. જો લઘુત્તમ વિચલન કોણ એ પ્રિઝમના ખૂણા જેટલો હોય, તો $A$ નું મૂલ્ય કેટલું થાય ($^{\circ}$ માં)?

  • A
    $30$
  • B
    $45$
  • C
    $60$
  • D
    $75$

Explore More

Similar Questions

પ્રકાશનું એક કિરણ પાતળા પ્રિઝમની એક સપાટી પર '$i$' ખૂણે આપાત થાય છે. કિરણ બીજી સપાટીમાંથી લંબરૂપે બહાર નીકળે છે. જો કાચના પ્રિઝમનો વક્રીભવનાંક '$n$' હોય અને પ્રિઝમનો ખૂણો '$A$' હોય,તો '$i$' નું મૂલ્ય કેટલું થશે?

$1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના $6^{\circ}$ ખૂણાવાળા એક પાતળા પ્રિઝમને $1.75$ વક્રીભવનાંક ધરાવતા કાચના બીજા પ્રિઝમ સાથે જોડવામાં આવે છે જેથી વિચલન રહિત વિક્ષેપન ઉત્પન્ન થાય. તો બીજા પ્રિઝમનો ખૂણો ...... છે. ($^{\circ}$ માં)

પ્રિઝમને લઘુત્તમ વિચલનની સ્થિતિમાં મૂકવાથી,વર્ણપટની છબીઓ:

પ્રકાશનું એક કિરણ સમબાજુ પ્રિઝમ $P$ માં લઘુત્તમ વિચલન અનુભવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ $P$ માં સમાન આકાર અને દ્રવ્યના વધારાના પ્રિઝમ $Q$ અને $R$ ઉમેરવામાં આવે છે. તો કિરણ અનુભવશે:

દ્રશ્યમાન વિભાગમાં, ક્રાઉન અને ફ્લિન્ટ ગ્લાસ પ્રિઝમ માટે વિભાજન શક્તિ (dispersive power) અને સરેરાશ કોણીય વિચલન અનુક્રમે $\omega, \omega^{\prime}$ અને $d, d^{\prime}$ છે. જ્યારે બે પ્રિઝમને જોડવામાં આવે ત્યારે વિચલન વગરનું વિભાજન મેળવવાની શરત શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo