$1.5 \ g$ $CdCl_2$ માં $0.9 \ g$ $Cd$ રહેલું છે. $Cd$ નું પરમાણ્વીય દળ ગણો.

  • A
    $118$
  • B
    $112$
  • C
    $106.5$
  • D
    $53.25$

Explore More

Similar Questions

$FeC_2O_4 \rightarrow Fe^{3+} + CO_2$ ના રૂપાંતરણમાં $FeC_2O_4$ નો તુલ્યભાર $M/n$ છે. $n$ નું મૂલ્ય કેટલું છે?

એક તત્વના '$x$' પરમાણુઓનું દળ અને '$x$' કાર્બન પરમાણુઓના દળનો ગુણોત્તર $9:1$ છે. જો કાર્બનનું મોલર દળ $12 \text{ g/mol}$ હોય, તો તે તત્વનું મોલર દળ શોધો. ($\text{ g/mol}$ માં)

એક તત્વનો પરમાણુભાર $27$ છે. જો તેની સંયોજકતા $3$ હોય,તો તેના બાષ્પશીલ ક્લોરાઈડની બાષ્પઘનતા કેટલી થાય?

નીચે આપેલા કોષ્ટકમાં આપેલી માહિતીનો ઉપયોગ કરીને કુદરતી રીતે મળી આવતા આર્ગોન આઇસોટોપ્સનું મોલર દળ ગણો:
આઇસોટોપ આઇસોટોપિક મોલર દળ $(g \, mol^{-1})$ પ્રચુરતા (%)
$^{36}Ar$ $35.96755$ $0.337$
$^{38}Ar$ $37.96272$ $0.063$
$^{40}Ar$ $39.9624$ $99.600$

આધુનિક પરમાણુભારનો પ્રમાણ કોના આધારે નક્કી કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo