$NaHCO_3$ અને $Na_2CO_3$ ધરાવતા $19 \ g$ મિશ્રણને સંપૂર્ણ ગરમ કરતા $STP$ પર $1.12 \ L$ $CO_2$ મુક્ત થાય છે. બાકી રહેલા ઘન પદાર્થનું વજન $15.9 \ g$ હતું. ગરમ કરતા પહેલા મિશ્રણમાં $Na_2CO_3$ નું વજન ($g$ માં) કેટલું હશે?

  • A
    $8.4$
  • B
    $15.9$
  • C
    $4$
  • D
    $10.6$

Explore More

Similar Questions

સાંદ્ર જલીય સલ્ફ્યુરિક એસિડ $98\%$ $H_2SO_4$ વજનથી ધરાવે છે અને તેની ઘનતા $1.80 \ g \ mL^{-1}$ છે. $1 \ L$ $0.1 \ M$ $H_2SO_4$ દ્રાવણ બનાવવા માટે જરૂરી એસિડનું કદ ....... $mL$ છે.

$500 \, mL$ વાયુરૂપ હાઇડ્રોકાર્બનનું પૂરતા $O_2$ વડે દહન કરતા $2.5 \, L \, CO_2$ અને $3.0 \, L$ પાણીની બાષ્પ મળે છે. તો હાઇડ્રોકાર્બનનું અણુસૂત્ર શું થશે?

$417 \ g$ $PCl_{5(s)}$ ને ખુલ્લા પાત્રમાં રાખવામાં આવે છે જ્યાં તે હવામાં રહેલા ભેજ સાથે પ્રક્રિયા કરીને $POCl_{3(s)}$ અને $HCl_{(g)}$ બનાવે છે. થોડા કલાકો પછી પાત્રમાં બાકી રહેલા ઘન પદાર્થનું વજન માત્ર $395 \ g$ હતું. $POCl_3$ માં રૂપાંતરિત થયેલા $PCl_5$ ની ટકાવારી છે: .............. $\%$ $(P = 31, Cl = 35.5, O = 16, H = 1)$

Difficult
View Solution

$STP$ પર,એક મેટલ હાઇડ્રોજન કાર્બોનેટ $(MHCO_3)$ (મોલર દળ $84 \ g \ mol^{-1}$) ના '$x$' $g$ ને ગરમ કરતા $CO_2$ મળે છે,જે $0.2 \ mol$ $MOH$ (મોલર દળ $40 \ g \ mol^{-1}$) સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરીને $MHCO_3$ આપે છે. '$x$' નું મૂલ્ય કેટલું છે?

$27 \ g$ એલ્યુમિનિયમની જલીય $NaOH$ સાથે પ્રક્રિયા કરતા $STP$ એ કેટલા $L$ $H_2$ વાયુ ઉત્પન્ન થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo